રાજકોટમાં અમિત શાહ વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. - At This Time

રાજકોટમાં અમિત શાહ વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.


ડો.બાબાસાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદનને લઈ રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઈ રાજકોટમાં જિલ્લા ગાર્ડન ચોક ખાતે સ્વયંમ સૈનિક દળ નેજા હેઠળ મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળના આગેવાનોએ અમિત શાહના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં અનુ. જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.