સંજેલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાની ધોરણ- 5 મા ભણતી વિધાર્થી વૈભવીબેન અલ્પેશભાઈ કટારાએ 2025 - 2026 નવોદય વિદ્યાલય ની પરીક્ષા પાસ કરી - At This Time

સંજેલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાની ધોરણ- 5 મા ભણતી વિધાર્થી વૈભવીબેન અલ્પેશભાઈ કટારાએ 2025 – 2026 નવોદય વિદ્યાલય ની પરીક્ષા પાસ કરી


સંજેલી તાલુકાના હિરોલા ગામ ના પાંડી ફળીયા મા રહેતી એક આદિવાસી સમાજ ની છોકરીએ 2025 -2026 ની કેન્દ્રીય નવોદય વિદ્યાલય ની પરીક્ષા વૈભવીબેન અલ્પેશભાઈ કટારાએ પરીક્ષા પાસ કરી એક સમાજ અને મુખ્ય પ્રાથમિક સ્કુલ અને ગામનુ નામ રોસન કર્યુ છે... સુત્ર "ઉઠો, જાગો અને ત્યાં સુધી થોભો નહી જ્યાં સુધી સફળતા પ્રાપ્તિ ના થઈ જાય " આ સુવાકપને સાબિત કરી જવાહર નવોદયની પરીક્ષામાં સફળતા મેળવવા બદલ હિરોલા ગ્રામ જનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા...


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image