માણસા તાલુકા ના મહુડી ગામે થી મળેલું બાળક દહેગામ નુ હોવાનું ખુલ્યું. - At This Time

માણસા તાલુકા ના મહુડી ગામે થી મળેલું બાળક દહેગામ નુ હોવાનું ખુલ્યું.


તારીખ 22/07/2022 ના રોજ માણસા તાલુકા ના મહુડી ગામ ના બસ સ્ટેન્ડ પર એક બાળક રડતું હોવાનું જણાતા ગુજરાત માં જેનું નામ ગુંજતુ હોય મેટર કિંગ બન્ના ગ્રુપ ના સૂર્યદેવસિંહ રાઠોડ અને કુલદીપસિંહ રાઠોડ નામના યુવાનો એ તપાસ કરતા આ બાળક દહેગામ તાલુકા નુ હોવાનું જણાવતા તેમને બાળક ના ફોટા વૉટ્સએપ્પ મેસેજ દ્વારા ફોરવર્ડ કરયા હતા જેથી તેમને જાણવા મળ્યું કે આ બાળક ગાંધીનગર માં કોઈ સંસ્થામાંથી હોવાનું જણાવતા આ યુવાનો સૂર્યદેવસિંહ રાઠોડ અને કુલદીપસિંહ રાઠોડ આ સંસ્થામાં આ બાળક ને હેમખેમ લઈને તેમને પરત મૂકી અને લખાણ લઈને પરત ફરતા લોકો આ યુવાનો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.