સુઈગામ તાલુકાની આંગણવાડી કાર્યકરોએ વાવ ધારાસભ્ય તેમજ ના.કલેક્ટર સુઈગામને આપ્યું આવેદનપત્ર
સુઈગામ તાલુકાની આંગણવાડી કાર્યકરોને ઈ કે વાય સી ની ફરજ પાડતાં આજરોજ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને આંગણવાડી કર્મચારી સભાના પ્રમુખ મકવાણા રમીલાબેન, તેમજ કાર્યકરોએ ઈ.કે.વાય.સી નું કામ આંગણવાડીની બહેનો ને ના કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.તેમજ ના.કલેક્ટર સુઈગામને આવેદનપત્ર આપ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.