દહેગામ APMC માર્કેટ યાર્ડ નો ભાવ તારીખ :15/06/2022 - At This Time

દહેગામ APMC માર્કેટ યાર્ડ નો ભાવ તારીખ :15/06/2022


દહેગામ APMC માર્કેટ યાર્ડ માં આજ ના ભાવ માં બાજરી માં નીચા માં નીચા રૂપિયા 405 થી ઉંચા માં ઉંચા 435, ઘઉં માં રૂપિયા 425 થી રૂપિયા 467 રૂપિયા,ડાંગર માં રૂપિયા 305 થી 360 રૂપિયા,એરંડા માં રૂપિયા 1483 થી 1485 રૂપિયા,ગવાર માં રૂપિયા 1030 થી 1070 રૂપિયા,જુવાર માં રૂપિયા 350 થી 361 રૂપિયા, મગ માં રૂપિયા 1050 થી 1162 રૂપિયા,ચણા રૂપિયા 800 થી 829 રૂપિયા જેટલો ભાવ આ પ્રમાણે છે. દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો.6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon