ખરોડ ગામ માં ખાડા માં ગાય પડેવા ની ઘટના આવી - At This Time

ખરોડ ગામ માં ખાડા માં ગાય પડેવા ની ઘટના આવી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકા ના ખરોડ ગમે આજે સવારે ખરાબ તંત્ર ના કારણે 12ફૂટ ઊંડા ખાડા માં ગાય પડી હતી 1થી 2કલાક ભારે મહેનત જે સી બી ની મદદ થી નિકરી ગામના નાગરિકો પંચાયત નો સપક કર્યો પસી tdo સાહેબ નો કોન્ટેક્ટ કર્યો પણ કોઈ કોલ રિસીવ ના કર્યો પસી તાલુકા મામલતદાર નો કોન્ટેક્ટ કરાવથી તેમને જિલ્લા પંચાયત ને જાન કરી ખાડા પુરવા કહેવામાં આવ્યું ખાડા કોને કર્યા તે કંપની જવાબ લેવા તૈયાર નથી ખાડા માટે ટેલિફોન કંપની ના હોય એવુ ગ્રામ પંચાયત ના તલાટી એ જણાવ્યું
આ ખાડા ખરોડ થી મંડાલી રોડ ઉપર આવેલા છે જે ડાબી બાજુ માં રોડ થી એક ફુટ જગ્યાએ છે તો આ ખાડા પાછલા 3 થી 4 મહિના પહેલા ના આ ખાડા ખોદવા માં આવેલા હતા ત્યારે તેમણે આ ખાડા પુરવા માટે ટાઈમ નથી જ્યારે આજે સવારે ખાડા માં ગાય પડી હતી ત્યારે ખરોડ ગામ ના ગોપાલક ના પ્રમુખ રબારી ફુલોભાઈ ને મોબાઈલ ઉપર પત્રકાર ને સંપર્ક કરી ને જણાવ્યું હતું કે અમારી ગાય મંડાલી રોડ ઉપર ખાડા માં પડી છે ત્યારે રિપોર્ટ માટે ઘટના સ્થળે પહોંચી ગયો હતો રિપોર્ટર તરીકે ભારત ન્યુઝ ચેનલ ટીવી ના દિક્ષિતભાઈ પટેલ અને મુકેશભાઈ પ્રજાપતિ ખૂબ સરસ રીતે ખાડા માંથી ગાય કાઢવા માટે J C B બોલો વી ને બહાર કાઢવા માં આવી હતી

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.