પોરબંદર જિલ્લાની આવળ રાસ મંડળી 26મી જાન્યુઆરી ખાતે દિલ્હી પર એક ગ્રાઉન્ડમાં મણીયારો રાસકે રજૂ કરશે જેને લઇને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ હાલ દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી
પોરબંદર જિલ્લાની આવળ રાસ મંડળી 26મી જાન્યુઆરી ખાતે દિલ્હી પર એક ગ્રાઉન્ડમાં મણીયારો રાસકે રજૂ કરશે જેને લઇને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ હાલ દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી
પોરબંદર મહેર નો મણીયારો જગવિખ્યાત છે આ મણીયારો હાલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે હાલ પોરબંદર જિલ્લાના ભાવપરા ગામનું શ્રી આવડ રાસ મંડળ 26 મેં જાન્યુઆરી નિમિત્તે દિલ્હી ખાતે મણીયારો રાસની રમઝટ બોલાવશે ત્યારે હાલ આવડાશ મંડળ દિલ્હી ખાતે હોવાથી પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા એ આવડ રાસ મંડળની મુલાકાત લીધી હતી અને તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.