. વિસાવદર માં આમઆદમી પાર્ટ કોંગ્રેસ દ્વારા સંયુક્ત આવેદન પત્ર આપ્યું
વિસાવદર માં આમઆદમી પાર્ટ કોંગ્રેસ દ્વારા સંયુક્ત આવેદન પત્ર આપ્યુંવિસાવદર મામલતદાર ને આમઆદમી પાટી કોંગ્રેસ પાર્ટી અને ખેડૂત દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવેતો તાજેતર માં વિસાવદર તાલુકા માં કમોસમી વરસાદ અને મીનીવાવાજોડું ફૂંકાયેલ ત્યારે તાલુકા ના લાલપુર વેકરીયા મુંડીયારાવણી તેમજ સમગ્ર તાલુકા માં પડેલ કમોસમી વરસાદ અને વાવાજોડું આવેલ ત્યારે ખેડૂત ને ધવ ચણા ધાણા ના પાકને નુકસાની થયેલ તે નુકસાની નો તાત્કાલિક સર્વકરાવીને ખેડૂતો ને વળતર આપવાની માંગ સાથે નું આવેદન પત્ર આપવામાં આવેલ હતું ત્યારે મીડિયા દ્વારા રાજકીય આગેવાનો ને તાજેતર માં 17/2/ના રોજ વિસાવદર ની સરકારી હોસ્પિટલ માં ડોક્ટર દ્વારા ચાલુ ફરજે પોતાના ક્વાટર્સ માં હાજર રહીને પોતાની નોકરી માં બે દરકારી દાખવેલ અને હોસ્પિટલરેસીડેન્સી ક્વાટર્સ માં જે કાંડ થયેલ તે અંગે પૂછતાંકોંગ્રેસ ના રાજકીય વ્યક્તિ દ્વારા લૂલો બચાવકરતા નજરેપડ્યા હતા અને મીડિયા સામે તપાસ કરીને ઉચ્ચ કક્ષા એ રજુવાત કરવાનો રાગ આલાપ્યો હતો ત્યારે વિસાવદર આમ આદમીપાર્ટી ના ધારાસભ્ય નોમીડિયા દ્વારા જેતે સમયે કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલ ત્યારે ટેલિફોનિક કોન્ટેક થયેલ નહીં ત્યાર બાદ થી આજદિન સુધીમાં કોઈ પ્રતિકિયા આપેલ નથી તો લોકોમાંથતી ચર્ચા મુજબ લોકોના પ્રશ્નમાટે જાગૃત રહેતા વિરોધ પક્ષ કોંગેસ ના નેતા કે આમઆદમી પાર્ટી ના ધારાસભ્ય કે કોઈ સ્થાનિક લેવલના નેતાને આ વિસાવદર સિવિલ હોસ્પિટલ વારોકાંડ લોકપ્રશ્ન નથી લાગતો કે પછી બધા રાજકીય પક્ષશાસક પક્ષ ની જેમ ડોક્ટર ની મનમાની ચલાવી લેવામાં રસ ધરાવેછે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.