ખેરાલુમાગધેડું હડકાયુ થતાં પાંચ માણસ ને બચકા ભરતા એક માણસ ને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sqvbypf9v01qmyit/" left="-10"]

ખેરાલુમાગધેડું હડકાયુ થતાં પાંચ માણસ ને બચકા ભરતા એક માણસ ને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ખેરાલુ ગામે ગ ઈ કાલ સાંજે પાંચ વાગ્યા ની આસપાસ ખાડીયા વિસ્તારમાં આવેલુ હનુમાનજી મંદિર માદર્શન કરી ને ઘરે પરત ફરતા ગધેડા હડકાયુ થયું અને ખેરાલુ માં પાંચ જણા નામ ગધેડા બચકા ભરવા થી ખેરાલુ પંથકમાં આહાકાર મચી ગયો હતો અને ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટર ના આશાવર્કસ કામ કરતા શ્રીમળી ચંચળબેન મનુભાઈ ગધેડા બચકા ભરતા હાલ વડનગર જનરલ હોસ્પિટલ ખાતે ૪ માળે ઓથોપેડીક
વિભાગ મા ચંચળબેન શ્રીમાળી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તો ઉત્તર ગુજરાતમાં જિલ્લા, તાલુકા મા રખડતાં ઢોર નો ત્રાસ છે અને અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ???? આ ગધેડા ને હડકવા થી પાંચ માણસ ને બચકા ભરવા થી શુ હાલત થાય છે તે જેને ગધેડા એ બચકા ભરીયા તેનુ મન જાણે અને બીજુ ખેરાલુ માં રખડતાં ઢોર અને આખલા નો ત્રાસ ખૂબ છે તો તંત્ર ખૂબ જ લાપરવાહી દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લા ના દરેક તાલુકામાં રખડતાં ઢોર નો ત્રાસ તંત્ર ની લાપરવાહી અને રખડતાં ઢોર નુ નિરાકરણ માટે કોઈ પગલાં લીધાં નથી આંખ આડા કાન કરવામાં આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]