વડાપ્રધાન ના આગમન પૂર્વે અમદાવાદ ના રસ્તા ઓની કાયા પલટાઈ - At This Time

વડાપ્રધાન ના આગમન પૂર્વે અમદાવાદ ના રસ્તા ઓની કાયા પલટાઈ


વડાપ્રધાન ગુજરાત ના પ્રવાશે આવતાં AMC એ બિસમાર રસ્તા પર જાદુઈ છડી ફેરવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓને કરાયા નવા નકોર
ખાડા ખબડા વાળા રસ્તાઓ પરથી રાહદારી પસાર થતા પરેશાન અચાનક રસ્તાઓ નું સમારકામ કરવામાં આવ્યું જ્યાં રસ્તાઓ ખખડદ્દજ હતા એરસ્તાઓ થયાં નવા નકોર આ રસ્તા પર થી પદાધિકારીઓ સરકારી બાબુ ઓ પસાર થવાને કારણે રોડ રસ્તા કરાયા નવા નકોર
એરપોર્ટ થી વડસર એરફોર્સ સ્ટેશન ના રોડ કાયાપલટ જ્યાં એરપોર્ટથી ગાંધીનગર અને GMDC ગ્રાઉન્ડ થી દૂરદર્શન ત્યાંથી સોલા ભાગવત નો રોડ ચકાચક કરવામાં આવ્યો ડ્રાઈવીન રોડ પર થી વડાપ્રધાન પસાર થશે એટલે એ રોડને પણ તૈયાર કરવામાં આવ્યો જ્યાં એક તરફી રોડ બે ખખડદજ કરાયો સમારકામ રહ્યું અધૂરું
સામાન્ય વ્યક્તિ બિસમાર રોડ થી પરેશાન અને મહાનુભાવો માટે રોડ કરાયા નવાં નકોર.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.