આત્મહત્યાનું દુષ્ટેરણ કરી મરી જવા મજબુર કરવાના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી - At This Time

આત્મહત્યાનું દુષ્ટેરણ કરી મરી જવા મજબુર કરવાના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી


આત્મહત્યાનું દુષ્ટેરણ કરી મરી જવા મજબુર કરવાના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા વંડા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૧૦૪૭૭/૨૧ IPC ક.૩૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના કામે આત્મહત્યાનું દુસ્પ્રેરણ કરી મરી જવા મજબુર કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરત મુકામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ.

પકડાયેલ આરોપી:
વસંતભાઇ ડાહ્યાભાઇ ચાવડા ઉ.વ.૩૫, ધંધો-પ્રાઇવેટ નોકરી, રહે.મુળ-અમરેલી, બહારપરા, શરમાળીયા ચોક તા.જી.અમરેલી હાલ સુરત, યોગીકૃપા સોસાયટી, સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૦૨,

આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.