**ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાએ પિડીત પરિવારની મુલાકાત કરી /સાંત્વના પાઠવી **
**ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાએ પિડીત પરિવારની મુલાકાત કરી /સાંત્વના પાઠવી **
સિંગવડ તાલુકાના તોરણી ખાતે ૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ હત્યાની દુ:ખદ ઘટના બાબતે સમગ્ર જીલ્લા સહિતમા લોકોમા ભારે રોષમા જણાય આવે છે,
ત્યારે તે સંદર્ભે ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાએ પણ પિડીત પરિવારના નિવાસસ્થાને પહોંચી દિકરીને યોગ્ય ન્યાય મળે તે માટે મુલાકાત લીધી હતી ત્યારે અમો સૌ આપની સાથે છીએ અને દિકરી સાથે અમાનવીય વ્યવહાર કરનાર નરાધમ આચાર્યને સરકાર અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા ઝડપી યોગ્ય તપાસ કરાવી/કરીને ચોક્કસથી ત્વરિત ન્યાય મળે તેવી અમે માંગકરીશુ ,અમે પરિવારના પડખે કટિબદ્ધ ઉભા રહીશુ તેવુ જણાવ્યુ હતુ.સાથે જ પિડીત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.