નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર  4 મીટર દૂર સરદાર સરોવર ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.સરદાર સરોવર નર્મદા ડેમ ના 5 ગેટ ખોલવામાં આવ્યા બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા - At This Time

નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર  4 મીટર દૂર સરદાર સરોવર ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.સરદાર સરોવર નર્મદા ડેમ ના 5 ગેટ ખોલવામાં આવ્યા બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા


નર્મદા ડેમ ના 9 દરવાજા ખોલવામાં આવતા સરદાર સરોવર ડેમ  ડેમ નો નજારો જોવા માટે પ્રવાસીઓનો ધસારો

સરદાર સરોવર  નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 134.75 મીટર પર પહોંચી ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણી ની આવક થતાં નર્મદા ડેમ માં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી થવાથી નર્મદા ડેમ 87 ટકા ભરાયો નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર  4 મીટર દૂર સરદાર સરોવર ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.સરદાર સરોવર નર્મદા ડેમ ના 5 ગેટ ખોલવામાં આવ્યા બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા હતા નર્મદા ડેમના ગેટ માંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તાર માં આવતા ગામો ને સત્તાવાળાઓ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ભરૂચ અને વડોદરા ના કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા જ્યારે નર્મદા ડેમ ના દરવાજા  ખોલતા પ્રવાસીઓને ડેમ નો નજારો જોવાનો લહાવો મળ્યો

અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.