ભગવા આર્મી સંગઠન મંત્રી છોટુ ભાઈ ધરજીયા ની સરાહનીય કામગીરી.

ભગવા આર્મી સંગઠન મંત્રી છોટુ ભાઈ ધરજીયા ની સરાહનીય કામગીરી.


સાયલા તાલુકાના ઘણા યુવાનો સેવાભાવી જોવા મળે છે.જયારે ઓવનગઢ ગામ માં શુભ એગ્રો ની બાજુ માં એક રખડતું અબોલ પશુ ઘણા સમયથી ગંભીર રીતે પીડાતું પશુ ને 1962ની ટીમને બોલાવી ગાય ને સારવાર હેઠળ ખસેડવામાં આવી.પશુ નાં અકસ્માત વધી રહ્યા છે ત્યારે ભગવા આર્મી સંગઠન મંત્રી છોટુભાઈ ધરજીયા ને જાણ થતાં ઘટના સ્થળે બોલાવી 1962 ટીમનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભગવા સરકાર દ્વારા બનતી લાખો કોશિશ કરવાં છતાં ગાય માતા ને બચાવી નાં શક્યા જીવન મરણ એ તો કુદરત ને આધીન હોય છે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »