વલભીપુર પીઆઇ દ્વારા વલભીપુર ની મુખ્ય બજારમાં આવનાર મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું
વલભીપુર પોલીસ સ્ટાફ સાથે મુખ્ય બજાર થઈને અલગ અલગ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પીઆઇ ચૌહાણ સાહેબ દ્વારા વેપારીઓને કોઈ તકલીફ હોય તો પોતાના મોબાઈલ નંબર માં ફોન કરીને અવશ્ય જણાવજો. બિન્દાસ ધંધો કરો તમામ વેપારીઓ ચાઈનીઝ દોરીથી દૂર રહીએ પક્ષીઓને જે નુકસાન થાય છે તે માટેની પણ સમજ આપી હતી અને ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે એવું લોકોને જાણકારી આપી હતી
7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.