**દાહોદ અબ્બાસી સમાજ દ્વારા જરુરમંદ( ૧૧) જેટલા જોડાઓના ભવ્ય સમુહ નિકાહ આયોજન કર્યુ**
**દાહોદ અબ્બાસી સમાજે દ્વારા જરુરમંદ( ૧૧) જેટલા જોડાઓના નિકાહ કાર્યક્રમ યોજ્યો **
દાહોદ ખાતે અબ્બાસી સમાજ દ્વારા જરુરમંદ ૧૧ જેટલા જોડાઓના નિકાહ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ,આ કાર્યક્રમમા છોકરીઓને કન્યાદાન પણ આપવામા આવ્યુ હતુ જેમા આશરે ૧૧ જેટલા પરિવારના લોકોએ જોડાઈ નિકાહ જેવા પવિત્ર કાર્યક્રમમા હિસ્સો લીધો હતો આ કાર્યક્રમમા સમાજના આગેવાનો તેમજ દાહોદના સામાજીક આગેવાનો તે સિવાય દાહોદ કોગ્રેસ પરિવારના સદસ્યો પુર્વ સાસંદ પ્રભાબેન તાવીયાડ,હર્ષદભાઈ નિનામા,આસિફભાઇ સૈયદ તેમજ મુસ્લિમ સમાજ આગેવાન ફારુકભાઈ પાટુક સહિતનાઓ હાજરી આપી નવ યુગલોને દુઆઓથી નવાજયા હતા......
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
