ધ્રાંગધ્રા બેઠક પર બીજા તબક્કાના ચુંટણી ખચઁ રજુ નહિ કરતા બે ઉમેદવારોને નોટીસ. - At This Time

ધ્રાંગધ્રા બેઠક પર બીજા તબક્કાના ચુંટણી ખચઁ રજુ નહિ કરતા બે ઉમેદવારોને નોટીસ.


ધ્રાંગધ્રા: રાજ્યમા પ્રથમ તબક્કાના મતદાનની તારીખોને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર ચુંટણી ખચઁ રજુ કરવાના લઇને બે ઉમેદવારોને નોટીસ આપવાનો મામલો સામે આવ્યો છે જેમા બીજા તબક્કાના ચુંટણી ખચઁનો હિસાબ રજુ નહિ કરવા મામલે ચુંટણી પંચ દ્વારા કોગ્રેસ સહિત બે ઉમેદવારોને નોટીસ ફટકારાઇ છે. કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયા ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર તથા અપક્ષ ઉમેદવાર લાલજીભાઇ સુધરેલા દ્વારા ચટણી પંથક સમક્ષ પોતાનો હિસાબ રજુ નહિ કરવા મામલે બંન્ને ઉમેદવારોને નોટીસ ફટકારતા દોડધામ મચી જવા પામી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon