મહીસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

મહીસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો


વાતાવરણમાં પલટો આવતાં અંધકારમય દ્શ્યો જોવા મળ્યા
અંધકારમય દ્શ્યો સાથે ઠંડીમાં થયો વધારો
વાદળછાયા વાતાવરણ વચ્ચે જગતના તાતને અનેક ચિંતાઓ વધી
તુવેર ચણા કપાસ જેવા પાકને નુકસાનની શક્યતા
વાદળછાયા વાતાવરણ વચ્ચે ઈયળો નો ઉપદ્રવ વધવાની શક્યતાઓ વધી
વાદળછાયા વાતાવરણ વચ્ચે જગતના કમોસમી વરસાદ વરસે તેવા એંધાણ જોવા મળ્યા
વાદળછાયા વાતાવરણ વચ્ચે જગતના તાતને પશુપાલન ઘાસચારો બગડવાની શક્યતાઓ

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »