ગાંધીનગર પોલીસ ને નડ્યો અકસ્માત - At This Time

ગાંધીનગર પોલીસ ને નડ્યો અકસ્માત


મહીસાગર : ગાંધીનગર પોલીસ ને નડ્યો અકસ્માત

સંતરામપુર ના નરસિંગપુર ગામ પાસે ની ઘટના

દાહોદ થી મહીસાગર થઇ ગાંધીનગર જતી પોલીસ ને નડ્યો અકસ્માત

પોલિસ ની ગાડી અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

માર્ગ અકસ્માતમાં 2 પોલીસ કર્મચારીઓ ને ઇજા કોઈ જાનહાની નહિ

108 ની મદદ લઇ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image