કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના સતાબ્દિ મહોત્સવ ની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી….
કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના સતાબ્દિ મહોત્સવ ની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી....
જીથુડી પ્રાથમિક શાળાની સ્થાપના ના 100 વષૅ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે તારીખ 1/ 3 /2025 ના રોજ સાંજના 8:30 કલાકે પ્રાથમિક શાળા આચાર્ય નિલેશભાઈ ઠુંમર તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને સ્થાપના સતાબ્દિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી...
અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.....
આ સ્થાપ સતાબ્દિ મહોત્સવમાં મુખ્ય મહેમાનોમા શાળાના ઉદઘાટક શ્રી ઉધોગપતિ કાંતિભાઈ વઘાસિયા ઉધોગપતિ અને શીતલ આઈસ્ક્રીમનામાલીક દિનેશભાઈ ભુવા હરેશ એગ્રો ટ્રેડસૅ હરેશભાઈ સોરઠીયા નિલેશભાઈ ચાપાનેરી પ્રાચાર્ય તાલીમ ભવન અમરેલી રસિકભાઈ મહેતા મહામંત્રી અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ ચંદુભાઈ ગજેરા તાલુકા મંત્રી શિક્ષણ સંઘ નિરલભાઈ સાવલિયા બીઆરસી કુકાવાવ નયનાબેન બસીયા તલાટી કમ મંત્રી જીથુડી મહેન્દ્રભાઈ વિછીયા પ્રમુખ અમરેલી જિલ્લા પ્રાથમિક શાળા સંઘ વિમલભાઈ દેવાણી પ્રમુખ તાલુકા સંઘ કુકાવાવ જગદીશભાઈ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી કુકાવાવ નિતેશભાઇ હિરપરા કે.ની. શિક્ષણ રાજેશભાઈ વિઠલાણી પ્રમુખ લાઇસન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ કુકાવાવ તાલુકાના તમામ ગામના પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો સતાબ્દિ મહોત્સવમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમર શિક્ષક અતુલભાઇ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલીયા દીપાબેન સોઢા આરતીબેન ગજેરા એ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
