ધંધુકા ના ફેદરા ગામે 108 ના કર્મચારી દ્વારા એક સફળ ડીલેવરી કરવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/si2scpbx3myqrj5e/" left="-10"]

ધંધુકા ના ફેદરા ગામે 108 ના કર્મચારી દ્વારા એક સફળ ડીલેવરી કરવી.


બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકા તાલુકા ના ફેદરા ગામે સોનલબેન જયદીપસિંહ રાઠોડ ના ઓ ને પ્રસુતિ ની પીડા થતાં ૧૦૮ મા કોલ કરતા ફેદરા ૧૦૮ ને કોલ મળતા ગણતરી ની મીનીટ મા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી મહિલા પેશન્ટની તપાસ કરતા ઘટના સ્થળે ડીલેવરી કરાવી પડશે ત્યારે ઈ,એમ,ટી નરેન્દ્ર પરમાર સહદેવસિંહ ગોહિલ પોતાની સુજ બુજ અને આવડત થી ઘટના સ્થળે જ ડીલેવરી કરાવી હતી. ઊપરી ફિઝીશિયન સાહેબ જોડે વાત કરી પ્રાથમિક સારવાર આપી નોર્મલ ડિલિવરી કરાવી હતી.મહિલા એ એક સ્વથ બાળક ને જન્મ આપ્યો હતો.આવી રીતે 108 એમ્બ્યુલસ ના ઈ,એમ,ટી નરેન્દ્ર પરમાર સહદેવસિંહ ગોહિલ
દ્વારા માનવતાનું ઉત્તમ ઉધારણ પૂરું પાડ્યું હતું અને તેમને ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમના પરીવારે ૧૦૮ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]