સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસની શહેરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં ઉજવણી કરવામાં આવી - At This Time

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસની શહેરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં ઉજવણી કરવામાં આવી


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર "દિગ્વિજય દિવસ" ની ઉજવણી કરવામાં આવી

વડાલી શહેર ની શ્રી બી.જી. શાસ્ત્રી હાઈસ્કૂલ માં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં હરિસિંહ ભાટી સાહેબ પૂર્વ પ્રમુખ વડાલી તાલુકા ભાજપ અને શ્રી હરેશભાઈ સુથાર નાગરિક બેંક એમ.ડી, ગાંધીનગર વિભાગ કુટુંબ પ્રબોધક સંયોજક, શાળા ના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબ અને શ્રી સંદિપ ભાઇ ગોર સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્ર વિશે સરસ માગૅદશૅન આપવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબે કરી હતી,જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વડાલી ના સંયોજક રાજુભાઇ ઠાકોર અને ધાર્મિક ‌ભાઇ સુથાર પીનાકીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા,

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.