આજે લાયન્સ ક્લબ ઓફ સિહોર અને દાતાના સહકારથી કાજાવદર ગામમાં છાશ ખુલ્લુ મુકાયું - At This Time

આજે લાયન્સ ક્લબ ઓફ સિહોર અને દાતાના સહકારથી કાજાવદર ગામમાં છાશ ખુલ્લુ મુકાયું


લાયન્સ ક્લબ ઓફ સિહોર અને વતન પ્રેમી અને સંસાર માં રહી ને સંત જેવું જીવન જીવતા અને સાંતા ક્રુઝ ખાતે રહેતા શ્રી ચંદ્રકાંતભાઈ ચંપકલાલ શાહ ના આર્થિક સહકાર થી કાજાવદર ગામ સમસ્ત માટે તથા રાહદારીઓ માટે છાશ કેન્દ્ર સિહોરના પરમ વંદનીય અને પુ.બા મહારાજ ની જગ્યા ના મહંત શ્રી જીણારામ બાપુ ના હસ્તે બાપુ ના હસ્તે અને આશિર્વચન સાથે ખુલ્લુ મુકવામાં આવ્યું અને દાતા શ્રી ને આશિર્વચન સહ અભિનંદન આપ્યાં...
આજ ના આ કાર્યક્રમ માં કાજાવદર ગામ સમસ્ત જ્ઞાતિ ના આગેવાનો,તથા સરપંચ શ્રી,ગામ પંચાયત ના સભ્યો,તથા લાયન્સ ક્લબ માંથી એમ.જે.એફ લાયન ડો. શ્રીકાંત ભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ કળથીયા , પૂર્વ પ્રમુખ શ્રી અશોક ભાઈ ઊલવા,સેક્રેટરી શ્રી સંજય ભાઈ દેસાઈ,પૂર્વ સેક્રેટરી શ્રી ઉદયભાઈ વિસાણી લાયન પ્રોજેક્ટ ચેરમેન ડૉ.શરદ ભાઈ પાઠક અને લાયન ડો. કલ્પેશભાઈ ગોસ્વામી તથા પુર્વ લાયન મેમ્બર્સ જશુભાઇ મુની એ દાતા અને લાયન્સ કલબ ની કામગીરી ને બીરદાવી સાથે સંત શ્રી જીણારામ બાપુ ને હસ્તે પુષ્પ ગુચ્છ અને અભિનંદન પત્ર આપી ને વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત આસ્તિક નુ સન્માન કર્યુ હતુ.
ઉપરાંત કાજાવદર ગામે આર્થિક પછાત પાચ પરિવાર ને રાશન કીટ બધાજ લાયન્સ કલબ ના મેમ્બર્સ ની હાજરી અર્પણ કરવામા આવેલ.. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.