ચોબરી આંગણવાડી કેન્દ્ર મા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો - At This Time

ચોબરી આંગણવાડી કેન્દ્ર મા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો


ચોબરી આંગણવાડી કેન્દ્ર મા આજ રોજ આયુષ્માન કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જે આપકે દ્વાર આયુષ્માન ઝુંબેશ અંતર્ગત છેવાડાના માનવી આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય અને જરૃરિયાતમંદ લાભાર્થીઓને ઘરઆંગણે લાભ મળી રહે તેવા હેતુસર આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જેમાં ઓપરેટર કપિલભાઈ સાધુ અને વિશાલભાઇ સોલંકી હાજર રહી અને લાભાર્થી પરિવાર ને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon