ઝઘડિયા વિધાન સભા ના ધારાસભ્ય ના માર્ગદર્શન હેઠળ સરપંચ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું - At This Time

ઝઘડિયા વિધાન સભા ના ધારાસભ્ય ના માર્ગદર્શન હેઠળ સરપંચ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું


ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ નેત્રંગ તાલુકા ના કાંટીપાડા ગામ ની પ્રાથમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થી ઓને ગામના સરપંચ તેમજ સભ્યો દ્વારા નોટ બૂકનું વિતરણ કરવામાં આવ્યું.સરપંચ દ્વારા ભણતા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિની ઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અને આગળ ભણી ગણી ને ખુબ મોટી સિદ્ધિ ઓ હાસલ કરો એવી શુભેચ્છા પાઠવી હતી.નોટબુક લય ને વિદ્યાર્થી ઓ ખુશ ખુશાલ થય ગયા હતા.સ્કુલ દ્વારા સરપંચ તેમજ સભ્યો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.