સંતરામપુર ગાંધી હોન્ડા શો રૂમમા લાગી આગ - At This Time

સંતરામપુર ગાંધી હોન્ડા શો રૂમમા લાગી આગ


મહીસાગર જીલ્લાના સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા શો રૂમ મા લાગી કોઈ અગમ્ય કારણોસર આગ.આમ આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક લોકોટોળા ઘટના સ્થળે પહોચ્યા અને આગ બુઝાવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.જ્યારે આગની ઘટનાને લઈ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી .

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon