મોડાસા તાલુકાના શામપુર ગામે દીપડો દેખાયો.
અવારનવાર મોડાસા તાલુકાના ઘણાખરા ગામોમાં દીપડાઓનું આતંક છે ત્યારે આજરોજ એક વાહન ચાલક પરિવાર સાથે શામપુર ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે રોડ સાઈડમાં દીપડો દેખાતા પોતાના મોબાઈલમાં દીપડો લટાર મારતો વિડીયો કંડારી લીધો હતો. ધણા સમયથી આ પંથકમાં દીપડા ના ઓટા ફેરા હોય તેવું જાણવા મળેલ છે. વનવિભાગ પોજરું મૂકી દીપડો પકડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.