છોટાઉદેપુર એકલવ્ય મોડેલ ઇએમઆરએસ શાળાના બાળકોને તાવ, ઝાડા ઉલટી જેવી બીમારીમાં સપડાયા
છોટાઉદેપુર એકલવ્ય મોડેલ ઇએમઆરએસ શાળાના બાળકોને તાવ, ઝાડા ઉલટી જેવી બીમારીમાં સપડાયા
છોટાઉદેપુર એકલવ્ય મોડેલ ઇએમઆરએસ શાળાના બાળકોને તાવ, ઝાડા ઉલટી જેવી બીમારીની ફરીયાદ શાળા સંચાલકો ને કરતા સંચાલકોએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યાં હતા ત્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં 14 જેટલા બાળકોને હોસ્પિટલામાં દાખલ કરાયા,45 જેટલા બાળકોએ વિવિધ તકલીફોની શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી ત્યારે શાળા તરફથી આપવામાં આવતા ભોજનમાં કોઈ ખામી સર્જાઈ હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલિક બાળકોની સારવાર શરુ કરી હતી અને બીમાર બાળકોના સચોટ નિદાન થાય માટે જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે હોસ્પિટલ ના સત્તાધીશો એ જણાવ્યા અનુસાર વિવિધ મેડીકલ રીપોર્ટ્સ આવ્યા બાદ બાળકોને અચાનક ઉઠેલી શારીરિક તકલીફ નું રહસ્ય જાણી શકાશે છોટાઉદેપુર હોસ્પિટલ સુપ્રીમો શાળાની મુલાકાતે પહોંચ્યા છે ત્યાં વિવિધ ચકાસણી હાથ ધરવામાં આવશે બાળકોની સારવાર ચાલી રહી છે
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.