રાજકોટ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયાની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અમીતભાઇ અગ્રાવત, રાજેશભાઇ જળુ, વિશાલભાઇ દવે ને મળેલ ચોક્કસ હકીકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને રાજકોટ શહેર ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી પકડી પાડી, રાજકોટ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૫,૩૩૧(૧),૩૩૧(૪),૩(૫) મુજબનો ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નીતેશ શાંતિલાલ ખરાડી ઉ.૨૩ રહે-ફતેપુરા તા.જી.બાંસવાડા રાજસ્થાન.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
