રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશન. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશન.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડનં-૧૩, ટીપી સ્કીમ-૩ ના રેલ્વે પાટા પેરેલલ ૧૨.૦૦ મીટર પહોળા, અંદાજે ૧૫૦ રનીંગ મીટર લંબાઈમાં ૨૨-નાના મકાનો, ૨-નાના મંદિર, ૨૦-ઈન્ડસ્ટ્રીયલ શેડ(પાર્ટલી), ૧-પાન મસાલા કેબીન, ૧-ઢોર વાડો વિગેરે દબાણગ્રસ્ત હોવાથી ડિમોલિશન કરી ૨૫૦૦ ચો.મી. જગ્યા અંદાજિત રૂ.૧.૨૫ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.