સાંદિપની સંસ્કાર વિદ્યાલય માં નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

સાંદિપની સંસ્કાર વિદ્યાલય માં નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

સાંદિપની સંસ્કાર વિદ્યાલય માં નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

જસદણની શ્રી સાંદિપની સંસ્કાર વિદ્યાલય માં નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો-2 થી 8 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વર્તમાન પ્રવાહને સુસંગત વિષયો પર પોતાનું મૌલિક લેખન કર્યું હતું આ સ્પર્ધા ના કન્વીનર શ્રી બંસીબેન જીયાણી, હિરલબેન ચૌહાણ શાળાના સંસ્થાપક ડૉ. સંજયભાઈ સખીયા, શાળાના આચાર્ય શ્રી વર્ષાબેન સખીયા ના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી આ સ્પર્ધામા શ્રેષ્ઠ નિબંધ લખનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »