સેમસંગ સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની અંદર તમારા ટીવી અથવા એસી ને અપગ્રેડ કરો - At This Time

સેમસંગ સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની અંદર તમારા ટીવી અથવા એસી ને અપગ્રેડ કરો


ભારતની અંદર ૧૭મી મે સુધી આખા દેશની અંદર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન બિનજરૂરી સામગ્રીની ડિલિવરી ને અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવેલ છે. જેને કારણે જે ગ્રાહકો પોતાના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અથવા એપ્લાયન્સીસ ની અપડેટ કરવા માંગે છે તેમના માટે અત્યારે કોઈ જ વિકલ્પ ઉપલબ્ધ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon