ખેડબ્રહ્મા માં ઇન્દિરા નગર ની મહિલાઓએ નાયબ કલેક્ટર તથા મામલતદાર અને ખેડબ્રહ્મા પી.એસ.આઇ આવેદનપત્ર આપ્યું હતું. - At This Time

ખેડબ્રહ્મા માં ઇન્દિરા નગર ની મહિલાઓએ નાયબ કલેક્ટર તથા મામલતદાર અને ખેડબ્રહ્મા પી.એસ.આઇ આવેદનપત્ર આપ્યું હતું.


ખેડબ્રહ્મા માં ઇન્દિરા નગર ની મહિલાઓએ નાયબ કલેક્ટર તથા મામલતદાર અને ખેડબ્રહ્મા પી.એસ.આઇ આવેદનપત્ર આપ્યું હતું.

તેના સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ એક્શન મોડમાં.

ખેડબ્રહ્મા શહેરમાં ઇન્દિરા નગરમાં દેશી દારૂનું હાટડીઓ ચાલતી હતી.

તે સંપૂર્ણપણે ખેડબ્રહ્મા ના પી.એસ.આઇ પી.પી.જાની સાહેબ ના નેતૃત્વ હેઠળ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટાફ, કર્મચારીઓ દ્વારા ખૂબ પ્રશંસનીય, સહરાનીય કામગીરી કરવામાં આવી તમામે તમામ અડ્ડાઓ બંધ કરવામાં આવ્યા.

ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં દેશી દારૂ ના અડ્ડા ચલાવનાર ઉપર તમામે તમામ લોકો ઉપર ખેડબ્રહ્મામાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ.

રિપોર્ટર કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon