બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે છ દિવસનો સહકારી વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.
*
બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના અર્થશાસ્ત્ર વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ અને મહીસાગર જિલ્લા સંઘના સંયુક્ત ઉપક્રમે બાલાસિનોર કોલેજ માં છ દિવસનો સહકારી વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું તેમાં મહીસાગર જિલ્લા માંથી બચુભાઈ તેમજ પંકજભાઈ પટેલ અને વક્તા તરીકે મોતીભાઈ પગી હાજર રહ્યા હતા કોલેજમાંથી પ્રિન્સિપાલ ડોક્ટર ડીપી માછી તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુરેશ રાવળ તેમજ ડોક્ટર દિલીપભાઈ ઓડ તદુપરાંત કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને આ સહકારી શિક્ષણ વર્કશોપ નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું બાલાસિનોર કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આ સહકાર અંગેનું એક પેપર પણ ટીવાય બીએ માં ભણાવવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી આ વર્કશોપ તારીખ 12 8 24 થી તારીખ 18 8 24 સુધી આ વર્કશોપ ચાલુ રહેશે જેમાં જુદા જુદા વિદ્વાન વક્તાઓ અહીંયા વક્તવ્ય આપવા માટે આવશે સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર દિલીપભાઈ ઓડે કર્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી દીધા છે અંતમાં પ્રિન્સિપાલ દિનેશભાઈ માંછી એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.