સિવિલમાં તસ્કરના ફોટા મુકાશે, CCTV વધારાશે - At This Time

સિવિલમાં તસ્કરના ફોટા મુકાશે, CCTV વધારાશે


ACP સહિતની ટીમે સત્તાધીશો સાથે બેઠક કરી

ખિસ્સાકાતરુથી સાવધાનના બોર્ડ લગાડાશે

સિવિલ હોસ્પિટલમાંથી છાશવારે દર્દીના પરિવારજનો અને તબીબોના મોબાઇલ, પર્સ અને વાહનોની ઉઠાંતરીના કિસ્સા બને છે, આ પ્રમાણ વધતાં શનિવારે એસીપી સહિતની ટીમ હોસ્પિટલે પહોંચી હતી અને હોસ્પિટલના સત્તાધીશો સાથે બેઠક કરી એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો, હોસ્પિટલમાં તસ્કર, પાકીટમારોના ફોટા કેમ્પસમાં લગાવવાનો નિર્ણય કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.