બાલાસિનોર બસ સ્ટેશન ડેપો ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત, કાયૅક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર બસ સ્ટેશન ડેપો ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત, કાયૅક્રમ યોજાયો


એસ.ટી.નિગમના બાલાસિનોર બસ સ્ટેશન ડેપો ખાતે તા.૧૭/૦૯/૨૦૨૪ના રોજ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા કેમ્પેઈનમાં સ્વછતાના શપથ ક્રાર્યક્રમ યોજાયેલ જેમાં બાલાસિનોર મત- વિસ્તારના માન.ધારાસભ્યશ્રી,માનસિંહ કે.ચૌહાણ તથા શ્રી અજમેલસિંહ પૂ.તા.પં.પ્રમુખ તથા શ્રી ઉદેસિંહ સ્વછતા સમિતીના સહ સંયોજક/પૂ.જિ.પં.સત્સ્ય તથા ભારતસિંહ પૂર્વ આરોગ્ય તા.પં.ચેરમેન તથા શ્રીકેતુલભાઇ પટેલ પૂ.ન.પા.સદસ્ય બાલાસિનોર તેમજ એસ.ટી.નિગમ સ્ટાફ વતી શ્રી કે.આર.પટેલ ડે.મે. બાલાસિનોરના માર્ગદર્શન હેઠળ શ્રી દિપકભાઇ ચૌહાણ જુ,આસી. તથા શ્રી યુસુફભાઇ શેખ એ.ટી.આઈ તેમજ માન્ય યુનિયન સંગઠનના કાર્યકરો તથા કર્મચારીગણના તથા પ્રવાસી મુસાફર જનતા અને વિધાર્થીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા રાખવા અંગેના “શપથ” લેવામાં આવેલ છે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image