માળીયા હાટીના તાલુકાના અકાળા( વીરડી )ગામમાં કોંગ્રેસમાં ભૂકંપ

માળીયા હાટીના તાલુકાના અકાળા( વીરડી )ગામમાં કોંગ્રેસમાં ભૂકંપ


89 માંગરોળ માળીયા હાટીનાવિધાન સભા બેઠક પર અકાળા( વીરડી )ગામના કોંગ્રેસ અગ્રણી અને માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ જૈતમાલભાઈ કાગડા સહિત 50 જેટલા કાર્યોકરોએ કોંગ્રેસનો હાથ છોડયો

89 માંગરોળ માળીયા હાટીનાના ભાજપ ના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા, જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીય, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ હમીરસિંહ સીસોદીયા, જુનાગઢ જિલ્લા ભાજપ સહ કોક્ષાઅધ્યક્ષ સહિતના આગેવાનો એ ખેસ પહેરાવી હતી આ તકે જૈતમાલભાઈ કાગડા
ભાજપ માં પ્રવેશતાની સાથે કોંગ્રેસ માં મોટો ભૂકંપ સર્જાયો છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »