ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિધ્યાર્થીઓ તેમજ ફેકટરી ઉધ્યોગના કર્મચારીઓ તથા આમ જનતાને લાયસન્સનું ફોર્મ ભરવા હાર્દિક નિમંત્રણ છે. - At This Time

ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિધ્યાર્થીઓ તેમજ ફેકટરી ઉધ્યોગના કર્મચારીઓ તથા આમ જનતાને લાયસન્સનું ફોર્મ ભરવા હાર્દિક નિમંત્રણ છે.


ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિધ્યાર્થીઓ તેમજ ફેકટરી ઉધ્યોગના કર્મચારીઓ તથા આમ જનતાને લાયસન્સનું ફોર્મ ભરવા હાર્દિક નિમંત્રણ છે.

ગાંધીધામ સીટી દ્રાફિક પોલીસ

?

ડ્રાઈવિંગ લાયસન્સ મહા કેમ્પ

ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે કહાવવું ?

ડાઈવિંગ લાયસન્સનું ફોર્મ કેવી રીતે ભરવુ ?

આવો ડ્રાઈલિંગ લાયસન્સનું હોર્મ ભરવા કઈ વેબસાઈટ ઉપર જવુ ? ડ્રાઈવિંગ લાયસન્સનું ફોર્મ ભરવા માટે તમારી મદદ કરીએ.

ડ્રાઈવિંગ લાયસન્સનું ફોર્મ ભરવા માટે જરૂરી અસલ દરતાવેજ આધારકાર્ડ / સુંટણીકાર્ડ

સાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝનો ફોટો (૧-કોપી)

ગાધીધામ શહેરની જાહેર જનતાને ડ્રાઈવિંગ લાયસન્સનું ફોર્મ ભરવા માટે હાર્દિક આમંત્રણ છે.

સ્થળ: પંડિત દીનદયાલ હોલ, એ ડિવીજન પોલીસ સ્ટેશન પાસે, ગુરુકુલ, ગાંધીધામ તારીખ : ૦૪/૦૮/૨૦૨૪ સમય સવારના ૧૦.૦૦ થી સાંજ ના ૫:૦૦ વાગ્યા સુધી

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.