આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી - At This Time

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી


આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભા દ્વારા વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે ફાઉન્ડેશન ડાયરેક્ટર કમલેશભાઈ પાટડિયા ના દીકરાના જન્મદિવસ નિમિતે અંધ મહિલાઓને નાસ્તા કરાવી ઉજવણી કરી હતી જેમાં દાંતાશ્રી,કમલેશભાઈ પાટડિયા,ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ,કમલભાઈ ત્રિવેદી,શ્રી ગ્રુપ રાજકોટ,ભરતભાઈ આયલાણી,જીગરભાઈ દવે સહિતના દાંતાશ્રીઓએ સહયોગ કર્યો હતો જેમાં,કમલેશભાઈ પાટડિયા,શ્રી ગ્રુપ રાજકોટ,ધૈર્ય પાટડિયા,કાજલબેન પાટડિયા,દિવ્યાબેન પાટડિયા,ઉત્તમ વાઢેર,જિયાંશ રાણપરા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો,


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image