આટકોટ ખાતે આજે ઉગમફોજની સત્સંગ સભા યોજાઈ
આટકોટ ખાતે આજે ઉગમફોજની સત્સંગ સભા યોજાઈ
આટકોટ ગામે ગાયત્રીનગર વિસ્તારમા અશ્વિન ભાઈ પીઢડિયાના ઘર આંગણે ઉગમફોજ પંથની સત્સંગ સભા યોજાઈ હતી જેમાં આસપાસ વિસ્તારના સત્સંગીઓ હાજર રહ્યા હતા અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી સત્સંગ નો લાહવો લીધો હતો. આ સત્સંગ સભા બાદ તમામ સત્સંગીઓએ પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. આ સભા ઉગમફોજ પંથના ભેડા પીપળીયા ધામના ઘનશ્યામ મહારાજની ઉપસ્થિતિમાં સત્સંગ સભા યોજાઈ હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે
