અમદાવાદ ના ગોમતીપુર વિસ્તારમાં આવેલ હથિખાઈ ગાર્ડન પાસે થયો ગેગ વોર જેમાં બે વ્યક્તિ ના થયા ઘટના સ્થળે જ મોત - At This Time

અમદાવાદ ના ગોમતીપુર વિસ્તારમાં આવેલ હથિખાઈ ગાર્ડન પાસે થયો ગેગ વોર જેમાં બે વ્યક્તિ ના થયા ઘટના સ્થળે જ મોત


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોમતીપુર હાથીખાઈ ગાર્ડન પાસે ૨ વ્યકતિની હત્યા ની ઘટના,

એક વ્યકિત ગોમતીપુર સ્ટેશનનો
બીજો વ્યકિત ગોમતીપુર ૮ માળિયા નો
બે ની હત્યા,ત્રીજાની હાલત ગંભીર.

અમદાવાદ ગોમતીપુરમાં ડબલ મર્ડર ત્રીજા ની હાલત ગંભીર બોમ્બે હાઉસિંગ હાથીખાઈ ગાર્ડન નજીક બે શખ્સોની હત્યા હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી કરી હત્યા ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં બે લોકોની મોડીરાત્રે હત્યા કરી છે ખંડણીને લઈ આ હત્યા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.તલવાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી છે, અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત એક મહિલા સિવિલ હોસ્પિટલ ખાતે નાજુક હાલત.પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલ સામે ગુનો નોંધાયો છે,તો ગોમતીપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી છે.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.