ભાભરના ચાત્રા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલ.સી.બી
બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં એલ સી બી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો...
સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને જીલ્લા ની એલ સી બી પોલીસ મોટા પ્રમાણમાં દારૂ નો જથ્થો ઝડપાયો...
સ્થાનિક પોલીસ પર ઉઠયા અનેક સવાલો....
પોલીસને જોઈને ગાડી ચાલક ગાડી મુકી ને ફરાર થઈ ગયો ગાડીમાં તપાસ કરતાં ઈગલીશ દારૂ નો જથ્થો ઝડપાયો....
ભાભર પોલીસ ને ફક્ત ને ફક્ત હપ્તા લેવામાં માં રસ છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલ.સી.બી એ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપતાં ભાભર પોલીસ પર ઉઠ્યા અનેક સવાલો.
ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-૧૯૭૭ કિ.રૂ.૨,૬૮,૨૬૬/- સહિત કુલ કિ.રૂ.૮,૭૬,૨૬૬/- નો મુદ્દામાલ પકડી પાડ્યો
ભાભર વિસ્તારમાં ગેરકાયદે ની પ્રવતિઓ પોલીસ ની રહેમ નજર હેઠળ ફુલી ફાલી છે તેવું ચર્ચાઈ રહ્યું છે....
પકડાયેલા દારૂ ના જથ્થા બાબતે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવા આવેતો આ દારૂ નો જથ્થો કાંય થી લાવેલ અને કાય લઈ જવાનો હતો તેની તપાસ થશે ખરા કે પછી ગોદડી ગોટે વાળવામાં આવે છે આ દારૂ બાબતે ભાભર માં ચર્ચા એ જોર પકડયું છે...
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.