અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા - At This Time

અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા


અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા

જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ના સમઢીયાળા રોડ ઉપર ગંગેડી ખાતે શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા ની શુભેચ્છા મુલાકાતે પધારેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા એ સંસ્થા ની સેવા નિહાળી કહું પ્રસન્નતા વ્યક્ત કરી હતી ચો પગા પશુ માફક ચાલતા કોશિકભાઈ જોશી દ્વારા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સેવા એટલે અચરજ પામી જવાય સંપૂર્ણ વિકલાંગ સંચાલક અને કપરું કાર્ય ઉપાડી રહેલ સંચાલક કોશિકભાઈ જોશી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ ની દુરંદેશી સમર્પણ સેવા ને નિહાળી અભિભૂત થતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સાવજ ડેરી ના ચેરમેન સહીત સ્થાનિક અગ્રણી ઓએ શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image