*ગાંધીનગર ના આઈ આઈ ટી કેમ્પસમાં સ્પાર્ક મીડા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો નો કેમ્પ યોજવામાં આવ્યો* - At This Time

*ગાંધીનગર ના આઈ આઈ ટી કેમ્પસમાં સ્પાર્ક મીડા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો નો કેમ્પ યોજવામાં આવ્યો*


*ગાંધીનગર ના આઈ આઈ ટી કેમ્પસમાં સ્પાર્ક મીડા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો નો કેમ્પ યોજવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

ગાંધીનગરના આઈ આઈ ટી કેમ્પસમાં સ્પાર્ક મીડા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અરજદાર શ્રી ઓ ને પોતાના રોજિંદા જીવનમાં પોતે શારીરિક તકલીફો દૂર કરી સ્વમાન ભેર જીવન જીવી શકે તે માટે અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા બુટાલ નાં માનદ મંત્રી વિનોદચંદ્ર બી પટેલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ ઓ ને પ્રોત્સાહીત કરી મોડાસા ધનસુરા બાયડ મેઘરજ માલપુર ભિલોડા ના દિવ્યાંગ ભાઇ બહેનો ને લકઝરી બસ દ્વારા સ્પાર્ક મીડા ફાઉન્ડેશન દ્વારા કુલ ત્રણ બસ વિનામુલ્યે ગાંધીનગર લઈ જવા લાવવા તેમજ ભોજન સાથેસ્પાર્ક મીડા ફાઉન્ડેશને વ્યવસ્થા કરી હતી.તથા જરુરી યાત મુજબ વ્હીલ ચેર, બગલ ઘોડી, વોકર, સ્ટીક, કેલી પર્સ જયપુર પગ,તેમજ હાથ અર્પણ કરવામાં આવ્યું હતું વિનોદચંદ્ર બી પટેલ દ્વારા ખંભાત, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે જીલ્લા ના દિવ્યાંગ એન જી ઓ ને જાણ કરી કેમ્પ માં સદર જીલ્લા ના દિવ્યાંગ ભાઇ બહેનો ને લાવવા પ્રોત્સાહન પુરૂં પાડેલ હતું.આ કેમ્પમાં કુલ ગુજરાત રાજ્ય ના 700 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો ને સ્થળ પર જેને જે જરુરી હોય તે વસ્તુઓને નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં બીજી પણ સુવિધા ઉપલબ્ધ કરાવનાર છે દરેક એન જી ઓ એક જ મંચ પર સ્પાર્ક મિડા ફાઉન્ડેશન ના કર્મચારીઓ અને સુજીકી મોટર ના સી ઓ દ્વારા અરવલ્લી ફિઝિકલ હેન્ડી કૈપડ બુટાલ સંસ્થા ના માનદ મંત્રી શ્રી વિનોદચંદ્ર બી પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image