વિધાનસભા ૬૮ વોર્ડ નં ૪ માં લોકોપયોગી નવી વોર્ડ ઓફિસનું ખાતમુર્હુત - At This Time

વિધાનસભા ૬૮ વોર્ડ નં ૪ માં લોકોપયોગી નવી વોર્ડ ઓફિસનું ખાતમુર્હુત


વિધાનસભા ૬૮ વોર્ડ નં ૪ માં લોકોપયોગી નવી વોર્ડ ઓફિસનું ખાતમુર્હુત રાજકોટ મહાનગરપાલિકા ના મેયર પ્રદિપભાઇ ડવ , રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોશ્રીઓ , કોર્પોરેટરો , ભાજપ સંગઠનના હોદ્દેદારોશ્રીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિ કરાવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon