સરકાર દ્વારા અંબાજી ૫૧ શક્તિપીઠ ગબ્બર ખાતે પાંચ દિવસ ‌પરિક્રમા રાખેલ છે તો એસ ટી ડેપો ની બસ સેવા મફત મુકવામાં આવે છે - At This Time

સરકાર દ્વારા અંબાજી ૫૧ શક્તિપીઠ ગબ્બર ખાતે પાંચ દિવસ ‌પરિક્રમા રાખેલ છે તો એસ ટી ડેપો ની બસ સેવા મફત મુકવામાં આવે છે


સરકાર દ્વારા અંબાજી ૫૧ શક્તિપીઠ ગબ્બર ખાતે પાંચ દિવસ ‌પરિક્રમા રાખેલ છે તો એસ ટી ડેપો ની બસ સેવા મફત મુકવામાં આવે છે

આમ જોવા જઈએ તો કોઈ પણ ભક્તોજનો અને ધાર્મિક માનવી ઓ એ અંતરમન થી પરિક્રમા કરી શકે છે તો તેના ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા સાબરકાઠા બનાસકાંઠા જીલ્લા દરેક તાલુકા તથા ગામ બધા જ સંઘો ને જય અંબે જય અંબે જય અંબે ખાસ જણાવવાનું કે અંબાજી ધામની અંદર સરકાર દ્વારા 51 શક્તિપીઠ ગબ્બર ખાતે પાંચ દિવસ પરિક્રમા નો પ્રોગ્રામ રાખેલ છે સરકારે તારીખ 12 /૦2/20 24 થી 16/02/20 24 સુધી મહેસાણા જિલ્લાના દરેક તાલુકા મથેકેથી દરરોજ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા કરવા માટે બસની વ્યવસ્થા એસટી ડેપોમાં કરેલ છે અને તે પણ તદ્દન મફતમાં સરકાર શ્રી તરફથી છે અને અંબાજીમાં ચા પાણી નાસ્તો જમવાનું પણ મફતમાં છે તો દરેક સંઘોને તથા આમ જનતાને જવું હોય તો દરેકને જાણ કરશો તેવી મારી નમ્ર વિનંતી કોઈ પણ સંઘો એક સાથે 50 થી 60 ની સંખ્યા હોય તો તાલુકા મથકે મામલતદાર શ્રી અને ડેપો મેનેજર શ્રી નો સંપર્ક કરી મફતમાં સ્પેશિયલ બસ આપશે આ જાહેરાત દરેક સંઘો આમ જનતાને કરશો તેવી વિનંતી જય અંબે જય અંબે જય અંબે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.