ખેલ મહાકુંભ 3.O બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે યોજાયો જેમાં બોટાદ જિલ્લાની મોડલ સ્કૂલનો વિદ્યાર્થી under 17 માં 100 મીટર અને 400 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી સમાજ તેમજ શાળાનું ગૌરવ વધાર્યું
(અજય ચૌહાણ)
ખેલ મહાકુંભ 3.O બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે યોજાયો જેમાં બોટાદ જિલ્લાની મોડલ સ્કૂલનો વિદ્યાર્થી વિશાલભાઈ ભુપતભાઈ બાવળીયા એ under 17 માં 100 મીટર અને 400 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી કોળી સમાજના યુવાને શાળાનું ગૌરવ વધાર્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
