ધનસુરા તાલુકાના વડાગામ ની હિના ખલીફા એ કુસ્તી મો બ્રોન્ઝ મેડલ મેળવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rv9cflxfygfulbvd/" left="-10"]

ધનસુરા તાલુકાના વડાગામ ની હિના ખલીફા એ કુસ્તી મો બ્રોન્ઝ મેડલ મેળવ્યો


અરવલ્લી ના વડાગામ ધનસુરા તાલુકા ની ની હિના ખલીફા એ રચ્યો ઇતિહાસ હાલ માં ચાલી રહેલ 36 મી નેશનલ ગેમ્સ કુસ્તી સ્પર્ધા 53 kg માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર કોચ વિનોદ ભાઈ અને કોચ રાકેશ ઓલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત અને ખેલાડી ને અભિનંદન પાઠવે છે જીતેગા ઇન્ડિયા તભી તો જુડેગા ઇન્ડિયા 🇮🇳🇮🇳🇮🇳


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]