સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ 2023 ની સ્પર્ધાનું સમાપન ફતેપુરામાં આવેલ શ્રી.આઈ. કે.દેસાઈ હાઈસ્કુલ ખાતે સમારોહ યોજાયો

આજ રોજ સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ 2023 ની સ્પર્ધાનું સમાપન સમારોહ યોજાયો ફતેપુરા વિધાનસભા ની રમતોત્સવ શ્રી આઈ કે દેસાઈ હાઇસ્કુલ ફતેપુરા ખાતે રાખવામાં આવ્યું હતું તેમાં માનનીય શ્રી વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી રમેશભાઈ કટારા સાહેબ તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર ના હસ્તે વિજેતા ઉમેદવારોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં કબડ્ડી ની રમતમાં જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ની બહેનો પ્રથમ ક્રમે વિજેતા રહી હતી ત્યારબાદ રસ્તા ખેંચની રમતમાં ત્રીજા ક્રમે અને એથ્લેટિક્સ વિભાગમાં ગોળા ફેંક ની રમતમાં દ્વિતીય ક્રમે રહીને શાળાનું નામ રોશન કર્યું હતું આમ સમગ્ર રમતો માટેનું માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી એચ.પી. અમીન દ્વારા આપવામાં આવ્યું હતું એ બદલ રમતમાં વિજેતા થયેલ વિદ્યાર્થીની બહેનોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »