વડનગર કચરાની ગાડી નો અનિયમિત સમય ને પ્રજા પરેશાન
વડનગર નગરપાલિકા કચરાની ગાડી નદીઓળ અર્જુન બારી સોનિયાવાડ સમય સર આવતી નથી આવતી ૮.૦૦ વાગે પછી એટલેસવારે ૮:૪૩ વાગે આવતી હતી અને પહેલા સવારે ૭:૪૫ ગાડી આવતી હતી એટલે કચરા ગાડી સમયસર આવે તેવું પ્રજાજનો ઈચ્છે છે. અને ધણી વખત કચરા ગાડી નું માઈક પણ બંધ હોય છે. તો કચરા ગાડી સમયસર આવે તેવું નવ નિયુક્ત યુવા ટીમ નગરપાલિકા માં આવી છે તો તે ધ્યાન લે તો સફાઈ માટે ખાનગી એજન્સી ને આપેલ છે. તો સવારે ૭:૪૫ ઐ કચરા ગાડી આવે તેવી વ્યવસ્થા થશે કે કેમ તે પ્રશાસન ને ખબર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
